ટંકારા : ટંકારા તાલુકા વીરપર ગામમાં ઘરમાંથી યુવકની કોહવાય ગયેલ લાશ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલે તા. 9ના રોજ વીરપર ગામમાં અનુજાતિ વાસમાં રહેતા 36 વર્ષીય જીતેન્દ્રભાઇ માવજીભાઇ ચાવડા આશરે બે-ત્રણ દિવસ પહેલા કોઇ કારણોસર મૃત્યુ પામેલ હતા. જેથી, તેની લાશ ઘરે કોહવાય ગયેલ પડેલ હતી. આ બાબતે મૃતકના પિતરાઈ ભાઈએ ટંકારા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..