ટકારા : ટંકારા શહેરમાં મામલતદાર કચેરી નજીક રહેતા સલીમભાઈ અબુભાઈ પીલુડીયાની માલિકીનું રૂપિયા 35 હજારની કિંમતનું હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ મઢુલી હોટલ નજીકથી ચોરાઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.