વાંકાનેર : વાંકાનેર તાલુકાના અદેપર ગામે રહેતા જયંતીભાઇ સવજીભાઇ બાવળવાના રહેણાંક મકાન પાસેથી તા19ના રોજ અજાણ્યો ચોર ઈસમ તેમનું હીરો સ્પલેન્ડર રજી.નં.જીજે-૩૬-કે-૮૩૨૩ ચેસીસ નં.MBLHKAR 076J5E34366 તથા એન્જીન નં.HA10AGJ5E20534 જેના મોડલ ૨૦૧૮ કી.રૂ.૩૦૦૦૦ વાળુ મોટર સાયકલ ચોરી કરી લઇ જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..