14 વર્ષની અભૂતપૂર્વ કામગીરી માટે આ ક્લિનિકને બેસ્ટ ડેન્ટલ ક્લિનિકનો એવોર્ડ પણ મળ્યો છે : અહીં ઇમ્પ્લાન્ટ દ્વારા ફિક્સ દાંત માત્ર 72 કલાકમાં, ડહાપણ દાઢની સર્જરી, વાંકાચૂકા દાંત અને બાળકોના દાંતની પણ શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને દાંતને લગતી કોઈ પણ સમસ્યા છે ? તો શ્રેષ્ઠ નિદાન કે સારવાર માટે દૂર ક્યાંય ધક્કો ખાવાની જરૂર નથી. મોરબીનું ભોરણીયા ડેન્ટલ ક્લિનિક & ઇમ્પ્લાન્ટ સેન્ટરમાં દાંતને લગતી તમામ સમસ્યાઓનું બેસ્ટ સોલ્યુશન મળશે. મોરબીમાં સાવસર પ્લોટ મેઈન રોડ ઉપર જુના બસ સ્ટેન્ડ પાસે શ્રીજી પેલેસમાં ત્રીજા માળે ભોરણીયા ડેન્ટલ ક્લિનિક & ઇમ્પ્લાન્ટ સેન્ટર કાર્યરત છે. આ ક્લિનિકને 14 વર્ષની અભૂતપૂર્વ કામગીરી માટે બેસ્ટ ડેન્ટલ ક્લિનિકનો એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. અહીંની ટિમ મોરબીવાસીઓના સ્મિતને સુંદર બનાવવા હંમેશા તત્પર છે.અહીં ઇમ્પ્લાન્ટ દ્વારા ફિક્સ દાંત માત્ર 72 કલાકમાં મૂકી આપવામાં આવશે. ડહાપણ દાઢની સર્જરી જેવી બધી જ સર્જરી પણ ઉપલબ્ધ છે. સાથે વાંકાચૂકા દાંતની પણ અહીં શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે છે. નાના બાળકોના દાંતની કોઈ પણ જાતની સમસ્યાની પણ અહીં સારવાર ઉપલબ્ધ છે. અહીં દાંતની કોઈ પણ પ્રકારની સારવાર ખૂબ જ આધુનિક સાધનો વડે અને ચોકસાઈપુર્વક કરવામાં આવે છે. તો દાંતની કોઈ પણ સમસ્યા માટે એક વખત અહીંની મુલાકાત જરૂર લ્યો.ભોરણીયા ડેન્ટલ ક્લિનિક ત્રીજો માળ, શ્રીજી પેલેસ, સાવસર પ્લોટ મેઈન રોડ, જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબીમો.નં. 94274 56417