મોરબી : મોરબી જિલ્લામાં 4 લોકસભા બેઠકના મતદાર વિસ્તારો આવે છે. ત્યારે મોરબી જિલ્લા અને આજુબાજુના જિલ્લાના તાલુકામાં અને મોરબી જિલ્લા સાથે જોડાયેલા વિધાનસભા અને લોકસભામાં સાંજના 5 વાગ્યા સુધીમાં થયેલા મતદાનની વિગતવિધાનસભા વિસ્તાર65-મોરબી AC : 52.25%66-ટંકારા AC : 59.21%67-વાંકાનેર AC : 57.47%64-ધાંગધ્રા AC : 47.67%76-કાલાવડ AC : 53.78%લોકસભા બેઠકકચ્છ PC : 48.96%રાજકોટ PC : 54.29%સુરેન્દ્રનગર PC: 49.19%જામનગર PC : 52.36%