માત્ર રૂપિયા 1350માં મીઠા મધુરા રસથી ભરપૂર ગેરંટેડ ઓર્ગેનિક રાજવી કેસર કેરીનું સીધું જ ફાર્મથી લાતીપ્લોટ શેરી નંબર-1માં વેચાણ મોરબી : નાણાં ખર્ચીને કાર્બાઇડ યુક્ત કે ઇથેનોલ યુક્ત કેરી ખરીદતા પહેલા ચેતજો.... મોરબીના સ્વાદ શોખીન લોકોને ગત વર્ષે સ્વાદનો ચસ્કો લગાડનાર ધાવા ગીરના પ્રખ્યાત માધવબાગની ઓરીજનલ મીઠાશથી ભરપૂર પ્રીમિયમ રાજવી કેસર ઓર્ગેનિક કેરીનું મોરબીમાં રજવાડી ઠાઠ સાથે આગમન થઈ ચૂક્યું છે. માધવબાગથી સીધું જ મોરબી શહેરની મધ્યમાં લાતીપ્લોટ-1માં રાજવી ઓર્ગેનિક કેસર કેરીનું વેચાણ આજથી શરૂ કરવામાં આવ્યું છે. તાલાલાનાં ધાવા ગીરના માધવબાગના પ્રયોગશીલ ખેડૂત નિલેશભાઈ પટેલના જણાવ્યા મુજબ ગત વર્ષે મોરબીમાં પ્રથમ વખત જ ઓરીજનલ પ્રીમિયમ ઓર્ગેનિક રાજવી બ્રાન્ડ કેસર કેરીનું બગીચાથી સીધું જ વેચાણ શરૂ કરવામાં આવતા મોરબીના સ્વાદ શોખીન લોકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો. જેને પગલે આ વર્ષે પણ મોરબીની મધ્યમાં શનાળા રોડ,લાતીપ્લોટ શેરી નંબર-1, રામકૃષ્ણ હોટલ પાછળ પ્રીમિયમ ઓર્ગેનિક રાજવી કેસર કેરીનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. આ માટે આજથી મોબાઈલ નંબર 9924902228 ઉપર ઓર્ડર આપી શકાશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે પ્રતિકૂળ હવામાનને કારણે કેસર કેરીનું લિમિટેડ ઉત્પાદન આવ્યું છે ત્યારે ધાવા ગીર ખાતે આવેલા માધવબાગ ફાર્મના આંબા ઉપર રહેલી શ્રેષ્ઠ કેસર કેરી કુદરતી રીતે પાકવાનું શરૂ થતા જ મોરબીના સ્વાદ શોખીનો માટે રાજવી પ્રીમિયમ ગેરંટેડ ઓર્ગેનિક કેસર કેરી રૂપિયા1350 પ્રતિ બોક્સના ભાવે વેચાણ આજથી શરૂ કરાયું છે. કુદરતી રીતે પકાવેલી કેસર કેરી પ્રતિ બોક્સના રૂપિયા 1350 રાખવામાં આવ્યા છે અને કરતા વધુ બોક્સ ખરીદનાર ગ્રાહકોને રૂપિયા 1300 ના ભાવે બોક્સ વેચાણ કરવામાં આવશે. ઓરીજનલ રાજવી કેશર કેરી ખરીદવા માટે મોબાઈલ નંબર 9924902228 ઉપર બુકીંગ કરવા અથવા લાતીપ્લોટ શેરી નંબર-1, રામકૃષ્ણ હોટલ પાછળ,શનાળા રોડ મોરબી ખાતે સંપર્ક કરવા નિલેશભાઈ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.