મોરબી : મોરબીમાં સ્કૂલ લાઈફ પર શોર્ટ ફિલ્મ પ્રથમ વખત બનવા જઈ રહી છે. આ શોર્ટ ફિલ્મનું નામ 'સફર-અ સ્કૂલ જર્ની' છે. આ શોર્ટ ફિલ્મમાં એક્ટિંગ કરવા માંગતા લોકો માટે તા. 24/01/2021ના રોજ નવલખી રોડ પર આવેલ સેન્ટ મેરી સ્કૂલમાં ઓડીશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફિલ્મના ઓડિશનમાં જે લોકોને ભાગ લેવો હોઈ તે શિવમ પંડિત (70162 76664), કાજલ મહેતા (84696 12515) અને હર્ષા આયલની (99245 32868)નો સંપર્ક કરી રજીસ્ટેશન કરાવી શકે છે. અથવા નીચે આપેલ લિંક પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરી શકાશે. આ ઓડિશનમાં 5 વર્ષથી 45 વર્ષની વયના લોકો ભાગ લઇ શકશે. ઓડિશનનો સમય મહિલાઓ માટે સવારે 10થી 12 વાગ્યાનો અને પુરુષો માટે બપોરે 3થી 5 વાગ્યાનો રહેશે. ઓડિશન આપવા આવનારે હાલની કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માસ્ક પેહરવું ફરજીયાત રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે. https://docs.google.com/forms/d/e/1FAIpQLSftsey8zuNovhcJxf-TUwhP28ivDSU2n-b1ngmKjmROAImVrA/viewform