પતો આપવા પરિવારજનો ની વિનંતી થાનગઢના પ્રજાપતિ પરિવારના દીપેસભાઈ મહેશભાઈ ભોરણીયા (પ્રજાપતિ) ઘરે કોઈ નેકઇધા કીધા વગર નીકળી ગયા છે, જો આ ભાઈ વિશે કોઈને કોઈ પણ જાત ની માહિતી મળે કે ભાઈ પોતે જોવા મળે તો નીચેના નંબરમા જાણ કરવા પ્રજાપતિ પરિવારે વિનંતિ કરી છે. નંબર ૯૮૯૮૬૧૩૦૦૩ / ૯૮૨૫૪૧૫૮૩૩ / ૯૮૭૯૨૩૦૦૩૩