મોરબી : ગાળા નિવાસી રામીબેન રેવાભાઈ ઉધરેજા (ઉ.વ. 85), તે સ્વ. રેવાભાઈના ધર્મપત્ની તેમજ પ્રાણજીવનભાઈ, કાંતિલાલભાઈ તથા રમેશભાઈના માતુશ્રીનું તા. 13/08/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને લઈને સદગતનું બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સગાસંબંધીઓ ટેલીફોનીક શોક સંદેશો પાઠવી શકશે. (રમેશભાઈ 99794 42670)