મોરબી : નિલકંઠ વિદ્યાલયમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ પણ ખૂબ જ મહેનત અને ધગશથી અભ્યાસ કર્યો હતો.આ ઉજવણીને સફળ બનાવવા માટે સ્કૂલના સંચાલક યાજ્ઞિકભાઈ તેમજ સ્કૂલના શિક્ષકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..