અહીં આયુર્વેદ, નેચરોપેથી, હોમિયોપેથી, યજ્ઞ થેરાપી અને યોગ થેરાપીથી અનેક સમસ્યાઓનું મળશે સચોટ સમાધાન : મંગળવાર સિવાય દરરોજ ઓપીડી : દર ગુરૂવારે ફ્રી ઓપીડી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ખરાં અર્થમાં અમીર કોણ છે ? એ જ વ્યક્તિ અમીર છે જેનું સ્વાસ્થ્ય ખુબ જ તંદુરસ્ત હોય છે. પ્રાચીન સમયથી જે પદ્ધતિઓ વડે આપણા પૂર્વજો એ સ્વાસ્થ્યની કાળજી લેતા એજ પ્રકારની સુવિધાઓ સાથે સજ્જ એટલે પ્રજ્ઞા જન સેવા ટ્રસ્ટ સંચાલિત 'તત્સત નેચરક્યોર એન્ડ રિસર્ચ સેન્ટર'.આ સેન્ટર ટંકારાના મોટા ખીજડિયા ગામે કાર્યરત છે. અહીં આયુર્વેદ, નેચરોપેથી, હોમિયોપેથી, યજ્ઞ થેરાપી અને યોગ થેરાપીથી અનેક સમસ્યાઓનું સચોટ સમાધાન આપવામાં આવે છે. અહીં મંગળવાર સિવાયના તમામ દિવસોમાં ઓપીડી ચાલુ હોય છે જેનો સમય સવારે 9:00થી 12:00 અને બપોરે 3:00થી 6:00 સુધીનો હોય છે. આ ઉપરાંત અનેક સેવા કાર્યો પણ અહીંયા ચાલે છે જેમાં સોળ સંસ્કારમાંના પ્રાથમિક જરૂરી સંસ્કારો જેવા કે ગર્ભ સંસ્કાર, નામકરણ, અન્નપ્રાશન સંસ્કાર, વિદ્યારંભ સંસ્કાર, નિઃશુલ્ક કરવામાં આવે છે જેનો મુખ્ય ધ્યેય રહ્યો છે કે ઉજ્જવળ ભવિષ્ય અને રાષ્ટ્ર્રનિર્માણ માટે સંસ્કારએ મુખ્ય જરૂરિયાત છે. જેનો સમય સવારે 7 થી 8:30 હોય છે. જ્યારે દર ગુરુવારે અહીં ફ્રી ઓપીડી યોજવામાં આવે છે. કોઈ પણ કાર્ય માટે તેનું વાતાવરણ અને જગ્યા ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે અહીં ખુબ જ પ્રાકૃતિક અને કુદરતી સૌંદર્ય વચ્ચે અને ગૌશાળા પણ આવેલ છે. આ જગ્યા શુદ્ધ હવા, શુદ્ધ આહાર માટે સર્વોત્તમ છે. અહીં આદર્શ લગ્ન પણ નિઃશુલ્ક કરી આપવામાં આવે છે. અહીં ઉપલબ્ધ સારવાર● આયુર્વેદ - પંચકર્મ દરેક પ્રકારના હઠીલા રોગનો ઈલાજ - કરોડરજ્જુ, સાંધા, માઈગ્રેન, ચામડીણા રોગ, ગોઠણના દુખાવાના દુખાવા પીસીઓડી, ડાયાબિટીસ, કેન્સર, બીપી જેવા હઠીલા રોગોનું સચોટ નિદાન તેમજ સારવાર ● નેચરોપેથીજે પ્રાકૃતિક રીતે વર્ષો પહેલા નેચરલ પદ્ધતિ વડે લોકો નિરોગી રહેતા એ પ્રકારની આ સારવાર છે જેમાં સુર્ય - માટી અને જળ ચિકિત્સા મહત્વની છે ● હોમિયોપેથી એલર્જી, સ્કીન ડીસીસ, માનસિક, ગાયનેક, સાયનસ જેવા જૂના તેમજ હઠીલા અસાધ્ય રોગ માટે પ્રચલિત છે ● યજ્ઞ થેરાપીઋષિ મુનિઓ અસાધ્ય રોગને પણ યજ્ઞ થેરાપી દ્વારા ખૂબ જ સરળતાથી રોગોનો નાસ કરવામાં સફળ થતા તે પદ્ધતિ થી યજ્ઞમાં ઔષધિની આહુતિ આપી જે ઔષધિ યુક્ત વાયુ શ્વાસ દ્વારા ફેફસા સુધી પહોચી લોહીની સાથે ભળી રોગનો નાશ કરે છે ● યોગ થેરાપીતંદુરસ્ત વ્યક્તિને વધુ તંદુરસ્ત કરવા માટે આ થેરાપી ખૂબ અસરકારક છેતત્સત નેચરક્યોર & રિસર્ચ સેન્ટરમોટા ખીજડિયા ટંકારામો.8858840140