રૂ.150ની ગુજરાતી થાળીમાં 2 શાક, 4 રોટલી, દાળ- ભાત,સલાડ, પાપડ, છાસ અને સાથે મુખવાસ પણ : ખાસ બોક્સ પેકીંગ સાથેનું થાળીનું પાર્સલપંજાબીની પણ ડાઢે વળગે તેવી એકથી એક ચડિયાતી આઇટમો : સ્વીગી ઉપરથી હોમ ડિલિવરીની પણ સર્વિસ : કિચનમાં ચોખ્ખાઇ સાથે તમામ તકેદારીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની સ્વાદપ્રિય જનતા માટે રાધિકા રેસ્ટોરન્ટ પંજાબી અને ગુજરાતી ભાણાની જોરદાર જમાવટ કરી રહ્યું છે. જો તમે પણ હજુ સુધી અહીંનું જમવાનું ટેસ્ટ નથી કર્યું તો આજે જ પધારો અથવા ઓનલાઈન ઓર્ડર કરો. મોરબીની સ્વાદપ્રિય જનતા માટે શહેરમાં બે સ્થળોએ રાધિકા રેસ્ટોરન્ટ કાર્યરત છે. આ રેસ્ટોરન્ટ દ્વારા સતત 20 વર્ષથી રાજકોટની સ્વાદપ્રેમી જનતાને પણ કાઠિયાવાડી ભોજનનો રસથાળ પીરસવામાં આવી રહ્યો છે. અહીં દરરોજ ઋતુ પ્રમાણે બપોરે ગુજરાતી ભાણામાં 7 શાક અને સાંજે 6 શાક મળે છે. અહીં રજવાડી ઊંધીયું, સેવ ટમેટા, રજવાડી ઢોકડી, રીંગણાનો ઓળો, રસાવાળા બટેકા જેવી ઘણી બધી વેરાયટી,ચણા મસાલા, પચરત્ન કઠોડ, અડદની દાળ, દાલફ્રાઈ, મગફ્રાઈ, રસાવાળા મગ, દેશી ચણા, ચોળી., સ્પે. સ્વામીની ડબલ પડવાળી રોટલી, સ્પે. પરોઠા, સ્પે.બાજરાના રોટલા, સ્પે.શીખંડ, ગુલાબ જાંબુ, મટકી દહીં, સ્પે. ઘોરવું સહિતની અનેક આઇટમો મળે છે. વધુમાં હાલ અહીં પાર્સલ થાળી લોન્ચ કરવામાં આવી છે. જેમાં 2 શાક, 4 રોટલી, દાળ- ભાત,સલાડ, પાપડ, છાસ અને સાથે મુખવાસ પણ આપવામાં આવે છે. ખાસ બોક્સ પેકીંગ સાથેના થાળીના પાર્સલની સ્વીગી ઉપરથી હોમ ડિલિવરી પણ મેળવી શકાશે. જો કે હાલ આ થાળી માત્ર પાર્સલ સર્વિસ માટે જ રાખવામાં આવી છે. વધુમાં અહીં પંજાબી ફૂડની પણ એકથી એક ચડિયાતી આઇટમો મળે છે. રાધિકા રેસ્ટોરન્ટ દ્વારા ફૂડના ટેસ્ટ ઉપર અને હેલધીનેશ ઉપર પૂરતું ધ્યાન દેવામાં આવે છે. અહીનો ટેસ્ટ એક વખત અચૂકપણે માણવા જેવો છે.______________________________રાધિકા રેસ્ટોરન્ટ (બ્રાન્ચ -1) H-૪૭, ફર્સ્ટ ફ્લોર, રીયલ પ્લાઝા,8-A નેશનલ હાઈવે,ઓમકાર પેટ્રોલિયમની બાજુમાં, લાલપર(મોરબી) મો.નં.: 98795 06432મો.નં.: 98795 06532______________________________રાધિકા રેસ્ટોરન્ટ (બ્રાન્ચ- 2)સુપર માર્કેટ કોમ્પ્લેક્ષ, મહેન્દ્રનગર રોડ, રામધણ આશ્રમની સામે, મહેન્દ્રનગર ચોકડી પાસે, મોરબીમો.નં. :98795 55061 મો.નં. :98795 55062______________________________ઇન્સ્ટાગ્રામ:www.instagram.com/_radhika_restaurant?igsh=N2RlZmMzMmpnY3Z5______________________________ફેસબુક : www.facebook.com/radhikarestaurantrajkot?mibextid=ZbWKwL______________________________