મોરબી : તરઘરીવાસી જોશનાબેન મનસુખભાઇ કુકરવાડિયા ઉં.વ. 44 તે, મનસુખભાઇ વાઘજીભાઈના પત્નિ તથા હાર્દિક મનસુખભાઇના માતાનું તારીખ 17-8-2020ને સોમવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું મોકૂફ રાખેલ છે. કુકરવાડિયા પરિવારે મોબાઈલ નંબર 9913624292 અને 8141812313 પર સાંત્વના-શોક સંદેશ પાઠવવા અનુરોધ કર્યો છે.