ટંકારા : ટંકારા શહેરના ડેરી નાકા વિસ્તારમાં બાલકૃષ્ણ હવેલી પાસે રહેતા વિનોદભાઇ મૂળજીભાઈ ગોહેલ ઉ.64ના મકાનમાં ગત તા.5 ઓગસ્ટના રોજ કોઈ અજાણ્યા તસ્કરો ઘરમાં અપપ્રવેશ કરી સોનાની બુટી, ચાંદીના સાકળા, ચાંદીના સિક્કા તેમજ 10 હજાર રોકડા સહિત રૂ.98,305ની ચોરી કરી જતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.