ટંકારા : વિરપર નિવાસી ગીરીશભાઈ ડાયાભાઈ ચાવડાનું તારીખ 2-2-2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 4-2-2025 ને મંગળવારના રોજ તેમના નિવાસ સ્થાન વિરપર મુકામે રાખવામાં આવ્યું છે.