ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠકમાં બપોરે 3 વાગ્યા સુધીમાં થયેલ મતદાનના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે. 1-ઘુનડા (ખા)-56.70 2-હડમતીયા-56.97 3-હરબટીયાળી-66.93 4-જબલપુર-48.45 5-લજાઇ-૧-56.26 6-લજાઇ-૨-69.43 7-મીતાણા-52.74 8-નાના ખીજડીયા-49.20 9-નસીત૫ર-58.13 10-નેકનામ-56.25 11-ઓટાળા-56.90 12-સાવડી-00.00 13-ટંકારા-૧-58.80 14-ટંકારા-ર-53.75 15-ટંકારા-૩-54.71 16-વીરવાવ-44.86