રાઉન્ડ : 2 ઉમેદવારોને મળેલ મત (1) લલિતભાઈ કગથરા - કોંગ્રેસ :7518 (2) ચનાણી મુસાભાઇ અબ્રાહમભાઇ (બહુજન સમાજ પાર્ટી) :148 (3) દુર્લભજીભાઈ દેથરીયા - ભાજપ : 7696 (4) પરમાર શૈલેષ મનુભાઈ (વ્યવસ્થા પરિવર્તન પાર્ટી) : 80 (5) સંજયભાઈ ભટાસણા - આમ આદમી પાર્ટી : 1277 (6) નોટા -155 ભાજપના ઉમેદવાર 178 મતથી આગળ