ટંકારા : ટંકારા - મોરબી હાઇવે ઉપર ખીજડિયા ચોકડીએ જીજે -03-બીવાય - 9797 નંબરની બોલેરો ગાડીના ચાલકે ફરિયાદી વિક્રમભાઈ ભુપતભાઇ બાટી, રહે.મધુવન સોસાયટી પાસે ત્રાજપર, મોરબી વાળાની જીજે - 36 - આર - 9779 નંબરની બલેનો કારની પાછળ ટક્કર મારી ડેકી અને બમ્પરમાં નુકશાન પહોંચાડતા બોલેરો ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.