ટંકારા : રોહીશાળા નિવાસી ગુજરાત રાજ્ય ઉદવહન પિયત સહકારી સંઘ લી. ગાંધીનગરના ચેરમેન દેવશીભાઈ કાનજીભાઈ સવસાણી (ઉં.વ. 67) તે ચંદ્રકાંતભાઈ (મો.નં. 8980070089), યોગેશભાઈ (મો.નં. 9909059105)ના પિતા, કિશોરભાઈના ભાઈનું તારીખ તારીખ 7-4-2026 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10-4-2026 ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે ભોમેશ્વર મહાદેવ મંદિર, મુ. રોહીશાળા મુકામે અને તારીખ 11-4-2026 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે પટેલ સમાડ વાડી, યુનિટ-2, શક્ત શનાળા મુકામે રાખવામાં આવ્યું છે.