ટંકારા : ટંકારા નિવાસી શુભવદનભાઈ નંદલાલભાઈ પરમાર (ઉં. વ. 40) તે નંદલાલભાઈ નાગજીભાઈ પરમાર (મો.નં.9879497111)ના પુત્રનું તારીખ 2-6-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 5-6-2025 ને ગુરુવારના રોજ 4 થી 6 કલાકે મણીબા ભુવન, પટેલ વાસ, ત્રણ હાટડી શેરી, ટંકારા ખાતે રાખવામાં આવ્યું છે.