ટંકારા : હડમતીયા (પાલણપીર) નિવાસી રતીલાલભાઈ ભીમજીભાઈ કામરીયા (ઉં.વ. 90) તે દિલીપભાઈ રતીલાલભાઈ કામરીયાનું ચાકીથ 15-12-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 16-12-2024 ને સોમવારના રોજ સવારે 8 થી 11 કલાકે તેમના નિવાસ સ્થાન હડમતીયા (પાલણપીર) મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.