ટંકારા : હડમતીયા નિવાસી રમેશભાઈ દેવાભાઈ ખાખરીયા (ઉ. વ. 54) તે અભિષેકભાઈના પિતા, કાનજીભાઈ, મનસુખભાઈ, કરમશીભાઈ, ધરમશીભાઈ તથા રતિલાલભાઈના ભાઈનું તારીખ 19-8-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તારીખ 21-8-2024 ને બુધવારે સાંજે 4 થી 6 કલાકે હડમતીયા મુકામે રાખવામાં આવ્યું છે.