ટંકારા : ટંકારાના લખધીરગઢ સહકારી મંડળી, શાળા સંચાલક અને ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મંડળીના મંત્રી દુષ્યંત ભુત, ભુપત ગોધાણી, મંડળી પ્રમુખ, રોહિતભાઈ, અંકિતભાઈ, રાજુભાઈ,જોધપર ઝાલા શાળાના શિક્ષક ઝાલાભાઈ હાજર હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટંકારા નર્સરીના આર.એફ.ઓ. કુંડારિયાએ સહયોગ કરયિ હતો તથા આર્ય વિદ્યાલયમના પ્રમુખ માવજીભાઈ દલસાણીયા તરફથી લખધીરગઢ ગામને ફળોની છ જેટલી જાતમાંથી મનપસંદ 521 રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં રમણીકભાઈ વડાવિયા, ડાયાભાઈ બારૈયા અને ગામના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne