ટંકારા : નેસડા (ખા.) નિવાસી કમળાબેન પ્રેમજીભાઈ ભાડજા (ઉં.વ. 65) તે પ્રેમજીભાઈ નાથાભાઈ ભાડજાના પત્ની, શૈલેષભાઈ તથા નિલેશભાઈના માતાનું તારીખ 5-4-2026 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બહારગામ માટેનું બેસણું તારીખ 9-4-2026 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 વાગ્યે તેઓના નિવાસ સ્થાન નેસડા (ખા.) તા. ટંકારા મુકામે રાખવામાં આવ્યું છે. મો.નં. 9979603949, 9879783520.