ટંકારા : જીવાપર નિવાસી મનસુખભાઈ આંબાભાઈ વામજા (ઉ.વ.57) તેઓ છગનભાઈ, રણછોડભાઈ અને ધનજીભાઈના ભાઈ, અમૃતભાઈના પિતાનું તા. 24-4-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 25-4-2025 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન આર્ય સમાજ સ્મૃતિ ભવન, મુ. જીવાપર તા. ટંકારા ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.