ટંકારા : ટંકારાના વાછકપર બેડી ગામે વાડીએ કામ કરતા ખેતમજુરની ઇલેક્ટ્રિક શોકથી કરુણ મોત નીપજ્યું હતું.આ બનાવની ટંકારા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના વાછકપર બેડી ગામની સીમમાં આવેલી વાડીમાં ખેતમજુરી કરતા નૈનસીગ પુરજાભાઈ શિંગોળા ઉ.વ.21 નામનો યુવાને ગઈકાલે તા.5ના રોજ વાડીએ પાણી ખેંચવા માટે ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરતા તેને વિજશોક લાગવાથી તેનું કરુણ મોત નીપજ્યું હતું. ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne