ટંકારા :બ઼હ્મસમાજ સંસ્થાના મોભી હસમુખભાઈ (હસુ મા'રાજ ) ચંદુભાઈ રાવલના પત્નિ કીર્તિબેન રાવલ ઉ. ૬૫નુ તા.૧-૩-૨૦૧૯ના રોજ અવસાન થયેલ છે. સદગતની સ્મશાનયાત્રા બપોરે ૨ વાગ્યે તેમના નિવાસસ્થાન ઘેટીયાવાસથી નિકળશે.