ટંકારા : પ્રભુનગર (મીતાણા) નિવાસી જગદીશભાઈ જાદવજીભાઈ ભાગીયા (ઉં.વ. 44) તે જાદવજીભાઈ મુળજીભાઈ ભાગીયાના પુત્ર, ભીખાભાઈ મુળજીભાઈ ભાગીયા, ગંગારામભાઈ મુળજીભાઈ ભાગીયા (મો.નં. 9978207165)ના ભત્રીજા, સંજયભાઈ ભીખાભાઈ ભાગીયા (મો.નં. 9879389899)ના ભાઈનું તારીખ 25-6-2026 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 26-6-2026 ને શુક્રવારે સાંજે 4-30 થી 6-30 સુધી તેઓના નિવાસ સ્થાન પ્રભુનગર (મીતાણા) તા. ટંકારા, જિ. મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.