ટંકારા : નાના ખીજડીયા નિવાસી હંસરાજભાઈ મેઘજીભાઈ બારૈયા (ઉ.વ. 68) તે નાનજીભાઈ મેઘજીભાઈ બારૈયાના ભાઈ તથા અનિલભાઈ, મનીષભાઈ અને વિપુલભાઈ અને નીખિલભાઈના પિતાનું તારીખ 15-07-2026 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 17-07-2026 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે બારૈયા પરિવાર સમાજ વાડી, શીતલ પાર્ક, નાના ખીજડીયા ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે. મોબાઈલ નંબર: 96389 82361, 99797 47565