ટંકારા : હડમતીયા નિવાસી રૂડીબેન મૂળજીભાઈ ચાવડા (ઉં.વ.75) તે સ્વ.મનસુખ, રમેશભાઈ અને કિશોરભાઈના માતાનું તારીખ 5-7-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. તેમનું બારમું (પાણીઢોળ) તારીખ 10-7-2025 ને ગુરૂવારે સવારે 10 વાગે અને એમનાં દિવ્ય આત્માની શાંતિ માટે ભજન/કિર્તન તારીખ 9-7-2025 ને બુધવારે રાત્રે 10 કલાકે શ્રી વંદન હોલ, નાયરા પેટ્રોલ પંપની બાજુમાં, હડમતીયા-લજાઈ રોડ, હડમતીયા (પાલનપીર), તા.ટંકારા જિ. મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં. 8469438276, 9727662886.