નર્મદા મહોત્સવમાં ટંકારામાં ધારાસભ્ય બાવનજીબાપા ગેલમાં ટંકારા:ચાર ચાર બંગડી ની ગાડીના ગીત ઉપર ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા જુમી ઉઠતા વિડીયો વાઇરલ થયો છે. નર્મદા મહોત્સવ ને લઈ રથ ટંકારા ના ગામડામા ફરે છે. બાવનજીભાઇ મેતલીયા ટંકારા-પડધરીના ધારાસભ્ય છે અને ચાર ચાર બંગડી નુ ગીત સાથે રાસ રમતા આજે તેમનો આ વિડિયો વાઇરલ થયો છે. https://www.youtube.com/watch?v=9GOqKisNvQM