ટંકારા : ટંકારા નિવાસી મગનભાઈ કેશુભાઈ વિઠલાણી (હરિ લીંબુ સરબરતવાળા), તે પરેશભાઈ હિતેશભાઈ પિયુષભાઈના પિતા, રસિકભાઈ ભાવનગરવાળા અને સ્વ. ભરતભાઈના મોટાભાઈનું તા. 24/01/2021ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું/ઉઠવણું તા. 25/01/2021ને સોમવારના રોજ સાંજે 4થી 5 કલાકે કુબેરનાથ મંદિર, દેરીનાકા રોડ, ટંકારા ખાતે રાખેલ છે.