ટંકારા : અમીનાબેન નુરાભાઈ માડકીયા, તે આમદભાઈ, રહીમભાઈ, કરીમભાઈ, ઉમરભાઈ, હનીફભાઈના માતા તથા ઇશાભાઈના દાદીનું અવસાન થયેલ છે. તેઓનું ચહેલુમ શરીફ તા. ૨૬ને શનિવારે ઘાંચી જમાતખાને સવારે ૧૦ વાગ્યે રાખેલ છે.