ખેડૂતો પાસેથી શ્રેષ્ઠ ક્વોલિટીની જી 20 મગફળી લઈને રાજકોટ-લોધિકા સંઘ સિંગ તેલનું કરે છે ઉત્પાદન : મોરબી તાલુકા સહકારી મંડળી દ્વારા કરાઈ છે તેનું વેચાણ : તેલમાં થયેલો નજીવો નફો ખેડૂતોના લાભાર્થે જ વપરાય છેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુદ્ધ સિંગતેલ ખરીદવું છે ? તો સહકાર સિંગ તેલ એક વખત વાપરી જુઓ. બારેમાસ ભરવા લાયક આ તેલમાં થનાર નજીવો નફો ખેડૂતોના લાભાર્થે જ વાપરવામાં આવે છે. તો આજે જ આ તેલ ઘરે વાપરી જુઓ. મોરબી માર્કેટિંગ યાર્ડમાં મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ દ્વારા સહકાર સિંગ તેલનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ તેલની ઉત્પાદન રાજકોટના ત્રંબા ગામ પાસેની મિલમાં કરવામાં આવે છે. રાજકોટ- લોધિકા સંઘ ખેડૂતો પાસેથી શ્રેષ્ઠ ગુણવત્તાની મગફળી ખરીદી તેમાંથી તેલ બનાવે છે. સહકાર સિંગ તેલની વિશેષતા એ છે કે 100 ટકા શુદ્ધતાની ખાતરી આપવામાં આવે છે. ઉપરાંત આમાં નજીવો નફો રાખવામાં આવે છે. આ નફો સંઘમાં જાય છે. જે સંઘ ખેડૂતોના લાભાર્થે કાર્યરત છે. વધુમાં જી 20 મગફળીનું આ તેલ વિટામિન એ અને ડીથી ભરપૂર છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે.તો આજે જ સહકાર બ્રાન્ડનું ડબલ ફિલ્ટર શુદ્ધ સીંગતેલ ખરીદી કરો મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. દુકાન નં.એ-4, માર્કેટિંગ યાર્ડ,શનાળા રોડ, મોરબીમો.નં.9099058888