એક વસ્તુની ખરીદીમાં 10%, બે વસ્તુની ખરીદીમાં 15% અને ત્રણ વસ્તુની ખરીદીમાં 20% ડિસ્કાઉન્ટ : સ્કેચર્સ, પુમા, એડિદાસ, એસિક્સ , ન્યુ બેલેન્સ તેમજ નાઈકીની વિશાળ એક્સક્લુઝીવ રેન્જમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : દિવાળીનો તહેવારએ હોય અને TAB Sports ઓફર ન લઈ આવે તેવુ તો કેમ બને ? મોરબીવાસીઓની લાગણીને માન આપી TAB Sports બ્રાન્ડેડ ફૂટવેર, એપેરલ્સ અને જિમ એસેસરીઝમાં ખાસ ઓફર્સ લાવ્યું છે. તો આજે જ ખરીદી કરવા પહોંચી જાવ.મોરબીમાં રવાપર રોડ ઉપર ભવાની સોડાની સામે ડાયમંડ આર્કેડમાં TAB Sports કાર્યરત છે. જ્યાં સ્કેચર્સ, પુમાં, એડીદાસ, નાઇકી, ન્યુ બેલેન્સ, એસિક્સ જેવી બ્રાન્ડના શૂઝનું એક્સક્લુઝીવ કલેક્શન મળે છે. આ સાથે અહીં જીમ કે રનિંગમાં પહેરવા માટેના ખાસ ડ્રાય ફિટ ટીશર્ટ, નાઈટવેર માટે કોટન ટીશર્ટ, કોટન ટ્રેક પેન્ટ તેમજ વિન્ટર વેર માટે જેકેટ્સ પણ ઉપલબ્ધ છે.સાથે જીમ બેગ, વોટર બોટલ, જીમ ગ્લોવસ, શૂઝ ક્લીનીંગ પ્રોડક્ટ, સ્કૂલ બેગ પેક સહિતની સ્પોર્ટ્સ પ્રોડક્ટમાં વિશાળ વેરાયટી જોવા મળશે. હાલ દિવાળી નિમિત્તે અહીં ખાસ ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં એક વસ્તુની ખરીદીમાં 10%, બે વસ્તુની ખરીદીમાં 15% અને ત્રણ વસ્તુની ખરીદીમાં 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો આ ઓફર્સનો લાભ લેવા આજે જ પધારો...TAB Sportsમાંવીમાર્ટની બાજુમાં,ભવાની સોડાની સામે,રવાપર રોડ, મોરબીમો.8128144056