મોરબી : મુસ્લિમ સમાજના અગ્રણી સૈયદ હાજી અલ્લાયા અહેમદ કાદરી જીલ્લાની અદાએ મુસ્તફા પીરે સેવન સરકાર તારીખ 24/08/2021 ના રોજ સાંજે 5:17 મીનિટે વિસાલ કરેલ. પીરે તરીકરની વિસાલથી એમના મુરીદો અને મુસ્લિમ સમાજમાં ગમગીન છવાઈ ગઈ છે. જેમની દફનવિધિ વવાણીયા ગામ ખાતે રાખવામાં આવેલ હતી. જેમાં વવાણીયા, મોરબી, નવલખી, વનાળિયા, નાનાદહિસરા, માળિયા મીયાણા, ઝીંઝુડા, કચ્છ જેવા વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો વવાણીયા ખાતે ઉમટી પડ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..