મોરબી : મોરબીના કબીર ટેકરી શેરી નંબર ૩ માં રહેતા ૩૨ વર્ષીય યુવકને સ્વાઇન ફલૂ પોઝિટીવ લક્ષણો સાથે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો છે.