મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શનાળા રોડ ઉપર આવેલા સ્કાય મોલ ખાતે નમસ્તે ઇન્ડિયા ઇવેન્ટ દ્વારા તા.4 અને 5 જાન્યુઆરીના રોજ સ્વયંવર પ્રિમિયમ જવેલરી શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે 11થી સાંજે 7:30 સુધીનો છે. નમસ્તે ઇન્ડિયા ઇવેન્ટ દ્વારા અત્યાર સુધીમાં અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, વડોદરા, કતારગામ, મહેસાણા સહિતના શહેરોમાં અનેક એક્ઝિબિશનના સફળ આયોજનો કરવામાં આવ્યા છે. મોરબીના આંગણે ફરી વખત આ એક્ઝિબિશન યોજાવા જઇ રહ્યું છે. જેમાં ફ્રી એન્ટ્રી છે. તો જરૂરથી પધારજો.આ પ્રસંગે જ્વેલરી ઉદ્યોગની કેટલીક ખ્યાતનામ બ્રાન્ડ્સ ભાગ લેશે:● AWAKEN જ્વેલ્સ : લેબગ્રોન ડાયમંડ જવેલરી ● NPJ જ્વેલર્સ : રાજવી અને બ્રાઇડલ માટે આદર્શ કલેક્શન● પંચરત્ન જ્વેલર્સ : હેરિટેજ અને પ્રીમિયમ વેરાયટીઓ સાથેનું વિશિષ્ટ પ્રદર્શન● શિલ્પા લાઈફસ્ટાઈલ : ડિઝાઇનર જ્વેલરીના ખાસ નમૂનાઓ● ઝીંઝુવાડિયા જ્વેલર્સ : ફેશન અને પ્રાચીન શૈલીના શાનદાર મિશ્રણ સાથે● NJL - હાઉસ ઓફ જ્વેલરી : વૈવિધ્યપૂર્ણ અને કૃતિમય ડિઝાઇન માટે જાણીતું_______________________________વિશાળ કલેક્શન:1. પ્રસંગ માટે ખાસ ડિઝાઇન:● વેડિંગ અને બ્રાઇડલ● એન્ગેજમેન્ટ રિંગ્સ● બેબી શાવર જ્વેલરી● રુટિન વેર_______________________________2. વિશેષ પ્રકારની જ્વેલરી:● પોલકી, ટેમ્પલ અને જડાઉ ડિઝાઇન● રિયલ ડાયમંડ અને એન્ટિક કલેક્શન● હેવી અને લાઇટવેઇટ વિકલ્પો_______________________________તા.4 અને 5 જાન્યુઆરીસમય : 11થી 7:30સ્થળ : સ્કાય મોલ,શનાળા રોડ, મોરબીમો.નં.9638711633_______________________________