મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે નમસ્તે ઇન્ડિયા ઇવેન્ટ્સ ખાસ સ્વયંવર પ્રીમિયમ જવેલરી શો લાવ્યું છે. જે મોરબીના આંગણે તા.7 અને 8 જાન્યુઆરીના રોજ યોજાનાર છે. આ વખતે ખાસ 8 જાણીતા જવેલર્સ તેમનું એકથી એક અદભૂત કલેક્શન લઈને હાજર રહેશે. બ્રાઇડલથી લઈને ડેઇલી વેર સુધી અને પોલકીથી લઈને લેબગ્રોન ડાયમંડ સુધી, બધું જ એક જ સ્થળે મળશે.આ પ્રસંગે જોડાનાર ખ્યાતનામ જવેલર્સ:● AASHRAY HG Jewellers● AWAKEN Jewels● BALAJI Jewellers● BAHUCHAR Jewellers● DINTARA Jewellers● GOPINATH Jewellers● NJL House of Jewellery● ZINZUWADIA Jewellersશું મળશે આ શોમાં?● વેડિંગ અને બ્રાઇડલ કલેક્શનદુલ્હન માટે ખાસ તૈયાર કરેલી હેવી સેટ્સ, નેકલેસ, ચોકર્સ, કાનના ટોપ્સ અને કાંગણો. પરંપરા અને આધુનિક ડિઝાઇનનું અદ્ભુત મિશ્રણ, જે લગ્ન પ્રસંગને યાદગાર બનાવે છે.● એન્ગેજમેન્ટ રિંગ્સડાયમંડ, પોલકી તથા સોલિટેર રિંગ્સનો વૈવિધ્યસભર કલેક્શન. દરેક કપલ માટે પરફેક્ટ રિંગ પસંદ કરવાની અનોખી તક.● બેબી શાવર જ્વેલરીનાજુક અને લાઇટવેઇટ ડિઝાઇન્સ, ખાસ પ્રસંગ માટે ખાસ ડિઝાઇન કરેલાં આભૂષણો. નવા પ્રારંભને ઉજવવા માટે એકદમ યોગ્ય.● રૂટિન વેર (ડેઇલી વેર)કમ્પેક્ટ, કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ ડિઝાઇન્સ – ઓફિસ, કેઝ્યુઅલ આઉટિંગ કે દૈનિક ઉપયોગ માટે એકદમ યોગ્ય. સિમ્પલ પણ એલીગન્ટ જ્વેલરી જે રોજિંદા જીવનમાં શોભા વધારે છે.● પોલકી, જડાઉ અને ટેમ્પલ જ્વેલરીપરંપરાગત કળાની અદભુત ઝલક. હસ્તકલાથી બનેલી જડાઉ કારીગરી, પોલકીના રાજાશાહી ડિઝાઇન અને ટેમ્પલ જ્વેલરીનું કલાત્મક સૌંદર્ય - કલેકશનમાં ખાસ આકર્ષણ રહેશે.● રિયલ ડાયમંડ અને એન્ટિક કલેક્શનરિયલ ડાયમંડ સાથેના અનોખા ડિઝાઇન્સ, જે પ્રસંગોને વધુ ગ્રાન્ડ બનાવે છે. એન્ટિક જ્વેલરીમાં હેરિટેજ અને ક્લાસિક ડિઝાઇન્સનો ખજાનો, જે પરંપરા અને લક્ઝરી બંને આપે છે.● હેવી તથા લાઇટવેઇટ વિકલ્પોમહિલાઓની તમામ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને - હેવી બ્રાઇડલ સેટ્સથી લઈને લાઇટવેઇટ કાનના ટોપ્સ અને ચેઇન સુધીના વિકલ્પો ઉપલબ્ધ હશે.આ અવસર ચૂકી ન જશો – કારણકે આવું ગ્રાન્ડ એક્ઝિબિશન મોરબીમાં વારંવાર નથી આવતું!તા.7 અને 8 જાન્યુઆરીસમય: સવારે 11થી સાંજે 7:30 સ્થળ: દેવ ફાર્મ AC હોલ, ઈડન ગાર્ડનની સામે, એસપી રોડ, મોરબીએન્ટ્રી ફ્રી : વધુ માહિતી માટેમો.નં.9638711633