મોરબી : મોરબી તાલુકાના લગધીરપુર ગામે રહેતી ૪૦ વર્ષીય યુવતીને સ્વાઇન ફલૂ પોઝિટિવ આવ્યા બાદ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા આજે બુધવારે રાત્રીના ૧૦ વાગ્યા બાદ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.