મોરબી : મોરબી તાલુકાના ગાળા ગુંગળ રોડ ઉપર આવેલ કેરમીયા સીરામિકના કારખાનામા રહેતા અને કામ કરતા સોબરનસીંગ રઘુનંદનસીંગ ઉ.48 નામના શ્રમિકનું અગમ્ય કારણોસર મૃત્યુ થતા મોરબી તાલુકા પોલીસે આ શંકાસ્પદ મૃત્યુના કિસ્સામાં અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.