મોરબી : મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં શહેરીજનો બનતી મદદ કરવા આગળ આવી રહ્યા છે. ત્યારે લજાઈ ચોકડી પાસે કાર્યરત AFM હોનેસ્ટ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે મોરબીમાં સારવાર લઈ રહેલા પીડીતો અને તેના સગા છે એમને ટિફિનની વ્યવસ્થા AFM હોનેસ્ટથી કરી દેવામાં આવશે. આ માટે મોબાઈલ નંબર 97271 11050 ઉપર સંપર્ક કરવાનો રહેશે. આ ટિફિન હોસ્પિટલ ખાતે પહોંચાડી દેવામાં આવશ