મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં ઓરબીટ કારખાના નજીક સત્યવહન બેહરા ગોવર્ધન બહેરા ઉ.43 નામના યુવકનું કોઈ કારણોસર શંકસ્પદ હાલતમાં મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.