હળવદ: સુરવદરવાસી ગોદાવરીબેન શામજીભાઈ દેસાઈ ઉં.વ. 90 તે, ઘનશ્યામભાઈ, ધીરુભાઈ, જયંતીભાઈના માતા તથા હિતેશભાઈ મનસુખભાઇના દાદીનું તારીખ 01/01/2021ને શુક્રવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું જ રાખેલ છે. સગા સ્નેહીઓ મોબાઈલ નંબર 9913944878, 9979305831, 9909548062 તથા 9978881766 પર શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.