મોરબી : સુરેન્દ્રનગર નિવાસી નિર્મળાબેન બાબુલાલ પીઠવા (લુહાર) તે મોરબી વાળા લુહાર સ્વ. કેશવજીભાઈ પોપટભાઈ પરમારના પુત્રી, સ્વ. વાલજીભાઈ, શાંતિલાલ, ત્રિકમજીભાઈ (મો.નં. 99981 88338)ના બહેન, દિનેશભાઈ, કિશોરભાઈ, દીપકભાઈ (મો.નં. 99790 00264), વિજયભાઈ (મો.નં. 99090 81761), હાર્દિકભાઈના ફઈબાનું તારીખ 13-11-2025 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું પિયર પક્ષનું ટેલીફોનિક બેસણું તારીખ 17-11-2025 ને સોમવારે સાંજે 3 થી 5 કલાકે રાખવામાં આવ્યું છે.