મોરબીમાં સોલાર પેનલનું મેન્યુફેક્ચરિંગ કરી મેઈક ઇન મોરબીનું સ્વપ્ન સાકાર કરતું SUNIFY સોલાર : સોલાર પેનલ 25 વર્ષની વોરંટી સાથે નાખી અપાશે, આખી સિસ્ટમની 5 વર્ષની ફ્રી સર્વિસ પણ મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના એકમાત્ર સોલાર પેનલના મેન્યુફેક્ચરર SUNIFY વિશ્વભરમાં સોલાર પેનલનું વેચાણ કરી મેઈક ઇન મોરબીનું સપનું સાકાર કરી રહ્યા છે. તેઓએ મોરબીવાસીઓ માટે ધમાકેદાર ઓફર્સ મૂકી છે. જેમાં 3.27 Kwનો રેસિડેન્ટલ પ્રોજેકટ માત્ર રૂ.65 હજારમાં ઇન્સ્ટોલ કરી આપવામાં આવી રહ્યો છે.માળિયા- પીપળીયા હાઇવે ઉપર SUNIFY સોલાર LLP કાર્યરત છે. જે મોરબીની એકમાત્ર સોલાર પેનલ બનાવતી અને સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરતી કંપની છે. આ કંપની વાર્ષિક 3 ગીગાવોટ સોલાર પેનલનું પ્રોડક્શન કરે છે. દેશભરમાં તેની સોલાર પેનલનું વેચાણ કરે છે. બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ સર્વિસ વ્યાજબી ભાવે આપવાની નેમ સાથે તેમના દ્વારા ખાસ મોરબીવાસીઓ માટે સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવાની સર્વિસ પણ શરૂ કરી છે.જેમાં સોલાર પેનલમાં 25 વર્ષની વોરંટી આપવામાં આવશે. આ સાથે આખી સિસ્ટમની 5 વર્ષ ફ્રી સર્વિસ કરાવી આપવામાં આવશે. આ ઉપરાંત સાઇટ સર્વેની પણ ફ્રી સર્વિસ આપવામાં આવશે. અહીંથી 3.27 Kwનું રેસિડેન્સીયલ સોલાર રૂફટોપ માત્ર રૂ.1.43 લાખમાં ઇન્સ્ટોલ કરી આપવામાં આવે છે. તેમાં પણ સરકારની સૂર્યઘર યોજના હેઠળ રૂ.78 હજારની સબસીડી આપવામાં આવી રહી હોય, આ સોલરની કોસ્ટ માત્ર રૂ.65 હજાર જ થાય છે. તો આજે જ સોલાર ઇન્સ્ટોલ કરાવવા તથા માહિતી મેળવવા સંપર્ક કરો.જરૂરી ડોક્યુમેન્ટ● લાઈટબીલ● વેરાપોચ● આધારકાર્ડ● પાસપોર્ટ સાઈઝ ફોટો● કેન્સલ ચેકપ્લાન્ટ :સર્વે નં.624 પૈ1માળિયા- પીપળીયા હાઇવે,મોરબીઓફિસ :શિવશક્તિ આર્કેડ,ત્રીજો માળ,એચડીએફસી બેન્ક પાસે,શક્તિ પ્લોટ મેઈન રોડ,મોરબીમો.નં.8141255565