ધો.1થી 9 અને ધો.11ના છાત્રો આ પરીક્ષા આપી 80 ટકા સુધી ફી માફી મેળવી શકશે : પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ શનિવારે સાંજ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે, પરીક્ષા માટે સ્કૂલ બસ દ્વારા વિનામૂલ્યે પિક અપ-ડ્રોપની સેવા પણ અપાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : તેજસ્વી છાત્રો માટે દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલમાં તા.26 જાન્યુઆરીને રવિવારના રોજ સવારે 10 વાગ્યે સ્કોલરશીપ પ્રવેશ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પોતાના માર્કસના આધારે 80 ટકા સુધી ફી માફી મેળવી શકે છે. આ પરીક્ષા ધો.1થી 9 અને ધો.11ના વિદ્યાર્થીઓ આપી શકશે. વિદ્યાર્થીઓએ તથા વાલીઓએ તા.25ને શનિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં મો.નં.75730 75065 ઉપર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વિદ્યાર્થીઓએ પરીક્ષા વિરપર ખાતેની દિલ્હી પબ્લિક સ્ફુલમાં આપવા આવવાનું રહેશે. જેના માટે તા.26એ સવારે 8:30 કલાકે સિરામિક સિટી, ગણેશ નગર, લક્ષ્મી નારાયણ, ગાંધી ચોક, નવા બસ સ્ટેન્ડ, કેપિટલ માર્કેટથી શાળા બસ વિનામૂલ્યે તમને તેડી જશે અને મૂકી જશે. દિલ્હી વર્લ્ડ સ્કૂલ પોતાની શિક્ષણ પદ્ધતિ માટે પ્રખ્યાત છે. હાલ દેશમાં તેની 100થી વધુ સ્કૂલ છે. અહીં અંગ્રેજી માધ્યમમાં નર્સરીથી ધો.11 (સાયન્સ, કોમર્સ, હ્યુમિનિટીસ)નો અભ્યાસક્રમ ચાલે છે. અહીં દર વર્ષે એવોર્ડ સમારોહ યોજી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની પ્રતિભા ખીલવતા અવનવા કાર્યક્રમ યોજવામાં આવે છે. આ ઉપરાંત ટુર એન્ડ વિઝિટ ગોઠવી વિદ્યાર્થીઓને શિક્ષણ સિવાયનું પણ નોલેજ આપવામાં આવે છે. સાથે આર્ટ, યોગા, મ્યુઝિક જેવી અલગ અલગ પ્રવૃત્તિ પણ કરાવવામાં આવે છે. મુખ્ય બ્રાન્ચ : બાની વાડી પાછળ, મોરબી- રાજકોટ હાઇવે,વિરપર, મોરબીમો.75730 75065પ્રિ-સ્કૂલ બ્રાન્ચ-1 શ્રી રાજ કો-ઓપ. સોસાયટી,સો-ઓરડી, મોરબીમો.75730 75065પ્રિ-સ્કૂલ બ્રાન્ચ-2તનિષ્ક શો-રૂમ પાછળ, શનાળા રોડ મોરબીમો.9574518836પ્રિ-સ્કૂલ બ્રાન્ચ-3ફર્સ્ટ સ્ટેપ પ્રિ સ્ફુલઝૂલતા પુલ ટીકીટ વિન્ડો સામે, મહેન્દ્ર ડ્રાઇવ રોડ, મોરબીમો.98256 20181