લાર્જેસ્ટ કાર પાર્કિંગ, એસી ડ્રેનેજ સિસ્ટમ, ઓટો ડોર લિફ્ટ, જનરેટર, સીસીટીવી કેમેરા, ફાયર સેફટી સહિતની તમામ સવલતો : શ્રેષ્ઠ લોકેશનમાં ધંધાર્થીઓ અને પ્રોફેશનલ્સને દુકાન તથા ઓફિસ વસાવવાની સુવર્ણ તક મોરબી : મોરબીના મહેન્દ્રનગર પાસે શ્રેષ્ઠ લોકેશનમાં સુંદરમ સ્કાયનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં સુવિધાઓથી સજ્જ 29 દુકાનો અને 37 ઓફિસો છે. આ વિશાળ બિઝનેશ બિલ્ડીંગની આવતીકાલે શનિવારે લોન્ચિંગ ઇવેન્ટ પણ યોજાવાની છે. જેમાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોરબીના મહેન્દ્રનગરમાં માળિયા ફાટક ઓવર બ્રિજ પાસે મોરબી-માળિયા નેશનલ હાઇવે ઉપર સુંદરમ સ્કાયનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ગ્રાઉન્ડ, ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોર ઉપર 350થી લઈને 500 સ્કવેર ફૂટની 29 દુકાનો બનાવવામાં આવી છે. જ્યારે ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા માળે 500થી લઈને 1500 સ્કવેર ફૂટની 37 ઓફિસો બનાવવામાં આવી છે. અહીં લાર્જેસ્ટ કાર પાર્કિંગ, એસી ડ્રેનેજ સિસ્ટમ, ઓટો ડોર લિફ્ટ, જનરેટર, સીસીટીવી કેમેરા, ફાયર સેફટી સહિતની અનેક સુવિધાઓ છે. આ ઉપરાંત સુંદરમ સ્કાયમાં લકઝરી ટોયલેટ, સુવિધાજનક ઇલેક્ટ્રિફિકેશન, 24×7 સિક્યોરિટી, સ્ટાન્ડર્ડ વિટ્રીફાઇડ ફ્લોરિંગ, પ્રીમિયમ સીરામીક ટાઇલ્સનો ઉપયોગ, દિવાલોનું સુરક્ષા સાથેનું યોગ્ય ફિનિશીંગ, અર્થકવેક રેસિસ્ટન્ટ આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર ડિઝાઇન, દરેક ફ્લોરમાં મોટો પેસેજ તથા લોબી એરિયા સહિતની સવલતો પણ છે. સુંદરમ સ્કાયની આવતીકાલે શનિવારે સાંજે 4થી 8 દરમિયાન લોન્ચિંગ ઇવેન્ટ રાખવામાં આવી છે. જેમાં સાંજે 6 વાગ્યાથી ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રેષ્ઠ લોકેશનમાં ધંધાર્થીઓ તથા પ્રોફેશનલ્સને દુકાન તથા ઓફિસ વસાવવાની સુવર્ણ તક મળી રહી છે. તો આ તક ચૂકવા જેવી નથી. વધુ વિગત માટે સંપર્ક કરો કમલેશભાઈ જીવાણી મો.નં. 9879798935 ગોરધનભાઇ ચીકાણી મો.નં. 9427728287 કાંતિલાલ ભાગીયા મો.નં. 9825800150 અશોકભાઈ ચૌધરી મો.નં. 9820804507 જયંતિભાઈ ચૌધરી મો.નં. 9820804607 બીપીનભાઈ બોડા મો.નં. 9879498299 પ્રવીણભાઈ ભાગીયા મો.નં. 9824238925