● કલર ટેટુ રૂ.700ની બદલે રૂ.350 પ્રતિ ઇંચ● બ્લેક & વાઈટ ટેટુ રૂ.600ની બદલે રૂ.300 પ્રતિ ઇંચપ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ દ્વારા તમામ કેર વિશે માર્ગદર્શન આપી બાદમાં ટેટુ કરી આપવામાં આવે છે : ટેટુનું સંપૂર્ણ વર્ક હાઈજેનિક : ઓફરનો લાભ લેવાનું ચૂકશો નહિમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે ટેટુ કરાવવાનો સુવર્ણ અવસર આવ્યો છે. કારણકે મોરબીના સૌથી વિશ્વાસનીય સ્થળ TATTOO HOUSEમાં સમર સેલ ચાલુ કરવામાં આવ્યો છે. તો આજે જ પધારો અને આપનું મનગમતું ટેટુ પ્રોફેશનલ આર્ટીસ્ટ પાસે કરાવો.મોરબીમાં શનાળા મેઈન રોડ ઉપર ઉમિય સર્કલ પાસે ગેલેક્સી પ્લાઝામાં TATTOO HOUSE કાર્યરત છે. જ્યાં પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ રસિક જાદવ દ્વારા ટેટુ કરી આપવામાં આવે છે. સૌ પ્રથમ તો અહીં ટેટુ વિશે તેમજ તેની કેર વિશે નોલેજ આપવામાં આવે છે. ત્યારબાદ ટેટુ કરી આપવામાં આવે છે. પછી આફ્ટર કેરને લગતી વસ્તુ પણ આપવામાં આવે છે. અહીં ટેટુનું સંપૂર્ણ વર્ક હાઈજેનિક હોય છે.હાલ અહીં સમર સેલ ચાલુ છે. જેમાં કલર ટેટુ રૂ.700ની બદલે રૂ.350 પ્રતિ ઇંચ તેમજ બ્લેક & વાઈટ ટેટુ રૂ.600ની બદલે રૂ.300 પ્રતિ ઇંચ કરી આપવામાં આવશે. તો આપનું મનપસંદ ડિઝાઇનનું ટેટુ બનાવવા આજે જ પધારો.TH ટેટુ હાઉસગેલેક્સી પ્લાઝા,ઉમિયા સર્કલ પાસે,શનાળા રોડ, મોરબીમો.નં.9974917209 (આ જાહેરાત છે, આમાં આપેલ વિગતોની સંપૂર્ણ જવાબદારી જાહેરાત આપનારની છે)