ખરીદી ઉપર કેશ ડિસ્કાઉન્ટ, ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ, 0 ટકા વ્યાજે સરળ હપ્તા સહિતના અનેક લાભ 4 માળના વિશાળ મેગા મોલમાં એ ટુ ઝેડ આઇટમો ઓફર્સ સાથે ઉપલબ્ધ : ગ્રાહકો માટે વિશાળની પાર્કિંગ પણ સુવિધા મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને ઉનાળામાં ટાઢક મેળવવાનો સુવર્ણ અવસર આવી ગયો છે. કારણકે મોરબીના વિશ્વાસનીય સ્થળ સિટીલાઈટ ઇલેક્ટ્રિકલ્સ મેગા મોલમાં એસી-ફ્રીઝ આકર્ષક કિંમતે મળશે. જેમાં ખરીદી ઉપર કેશ ડિસ્કાઉન્ટ, ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ, 0 ટકા વ્યાજે સરળ હપ્તા સહિતના અનેક લાભ મળવાના છે. તો રાહ શેની જોવાની ? આજે જ પધારો... મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર સમર્પણ હોસ્પિટલ પાસે પ્રભુકૃપામાં 4 માળનો ભવ્ય સિટીલાઈટ ઇલેક્ટ્રિકલ્સ મેગા મોલ કાર્યરત થયો છે. જ્યાં હેવલ્સ, લોયડ, સેમસંગ, એલજી, પેનાસોનિક, આઈએફબી, સોની, મિત્સુબીસી સહિતની બ્રાન્ડની અનેકવિધ આઇટમો ઉપલબ્ધ છે. જેમાં એલઇડી, એસી, ફ્રીઝ, વોશિંગ મશીન, ઓવન, હીટર, ગીઝર, પંખા, મિક્સચર, બ્લેન્ડર, હોમ થિયેટર, વેક્યુમ ક્લીનર, આર ઓ સિસ્ટમ, સ્ટેબીલાઇઝર, ઈસ્ત્રી, ઘરઘંટી, હેર ડ્રાયર, સ્ટ્રેટનર, ટ્રીમર તેમજ બલ્બ, ટ્યુબ લાઈટ, વાયર, ઇલેક્ટ્રિક સગડી વગેરે ઇલેક્ટ્રિક આઇટમો પણ શ્રેષ્ઠ કિંમતે મળે છે. હાલ ઉનાળો શરૂ થયો છે. ત્યારે અહીંથી એસી અને ફ્રીઝ લેવાનો સુવર્ણ અવસર આવ્યો છે. અહીં લોયડ, પેનાસોનિક, મીત્સુબીશી, આઈએફબી, ડાઇકીન, બીપીએલ, કેલ્વીનેટર અને સેમસંગના 1 તથા 1.5 અને 2 ટનના એસીની વિશાળ રેન્જ છે. આ ઉપરાંત ફ્રીઝમાં પણ મોટી વેરાયટી જોવા મળશે. અહીં અનેક પ્રોડક્ટ ઉપર 0 ટકા વ્યાજ, સરળ હપ્તા, ક્રેડિટ કાર્ડમાં ડિસ્કાઉન્ટ, કેશ ડિસ્કાઉન્ટ સહિતની ઓફર્સ મળે છે. વધુમાં અહીં વિશાળ પાર્કિંગ એરિયા હોય, ગ્રાહકોને શોપિંગ કરવામાં ખૂબ સરળતા રહે છે. મોલ રવિવારે પણ ચાલુ જ રહે છે. તો આપની મનપસંદ વસ્તુની ખરીદી કરવા જરૂર પધારો. વધુ વિગત માટે અવિનાશભાઈ મો.નં. 7383875839 અથવા અભિભાઈ મો.નં. 9016022220નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. ઇન્સ્ટાગ્રામ https://www.instagram.com/citylight_electricals_morbi/ ફેસબુક https://www.facebook.com/citylight.electricals